Skip to main content

Monthly Return under GST useful staregy

GST ના રિટર્ન ભરવા બાબત માં ઘણા બધા વેપારી મિત્રો એવી સમજ ઘરાવે છે કે એમના કન્સલ્ટન્ટ એમનું રિટર્ન ભરી દેશે  આ બાબતમાં નીચે જણાવેલ મુદ્દા સમજવા ખુબ જરૂરી છે.

વેચાણ નું રિટર્ન  GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 10 છે
તમને માલ વેચનાર વેપારીએ ભરેલ GSTR 1 પરથી તમારું ખરીદ રિટર્ન આ પછી તમને પોર્ટલ પર દેખાશે
જેમાં દેખાતા બિલ ને ચેક કરીને તમે  OK  કરો તો તમને ટેક્સ ને ક્રેડિટ મળશે આમાટે 5 દિવસનો સમય મળશે જે દરમિયાન તમારા કન્સલ્ટન્ટ જે બિલ અહીં નથી દેખાતા તે શોધીને તમને કહેશે પછી તમે તમારા સપ્લાયરે  રિટર્ન ભર્યું છે તમારો GSTIN  સાચો લખ્યો છે કે નહીં તેની તપાસ કરીને કન્સલ્ટન્ટને કહેશો આ વસ્તુ સમય માંગી લેનારી છે જે કોઈ પણ કન્સલ્ટન્ટ ઘણા બધા વેપારી માટે 5 દિવસ માં નહીં કરી શકે

- ખરીદ બિલની ચકાસણી પોર્ટલ સિવાય પણ કરી શકાય તે માટે પોર્ટલ પરથી તમારું ખરીદ નું રિટર્ન ડાઉનલોડ કરીને એની JSON  ફાઈલ
    1. ડાઉનલોડ કરેલી ફાઈલ java  યુટીલીટી માં નાખીને તેમાંથી CSV ફાઈલ બનાવીને તમને મોકલશે જે તમારે એક્સેલ માં ખોલીને તમે તેની ભૂલ સુધારી કે તેને સ્વીકારી શકશો ભૂલ સુધારીને આ ફાઈલ કન્સલ્ટન્ટને મોકલો એટલે તે તેને java  યુટીલીટી માં ઈમ્પોર્ટ કરશે પછી તેલથી JSON  ફાઈલ જનરેટ કરીને વેબસાઈટ પર અપલોડ કરશે

2  અથવા જો તમે java  યુટીલીટી તમારા PC માં ઇન્ટોલ કરી હોય તો ડાઉનલોડ કરેલી ફાઈલ તમારા PC માં લોડ કરીને જાતે JAVA  યુટીલીટી માં તેમાં સુધારા કે હા ના કરે શકો છો  ચેકિંગ નું કામ પતાવીને તમે JSON  ફાઈલ બનાવીને કન્સલ્ટન્ટને મોકલી  શકો છો

આ માટે તમે JAVA  યુટીલીટી વિષે જાણકારી મેળવો તે ખુબ જ જરૂરી છે
જે માટે YOU TUBE  પર ઘણા વિડીયો તમે જોઈને જાણકારી મેળવી શકો છો
આ વિષે કેટલાક વિડીયો અમે અમારી GST વેબસાઈટ પર મુકેલ છે
https://sites.google.com/shwetasoftware.net/shwetasoftware-gst/videos

Comments

Popular posts from this blog

GSTR1 returns Problems

New offline tool was 1.2 was put on GSTN website on 1-9-17 The JSON file created by previous tools can not be read as there are structure changes. Offline java tool which imports excel sheet or csv sheets has problem importing multi rate GST in 1 invoice it accepts only the last line of that bill eg. Bill No  taxable    GST G-005    1000         5% G-005    2000        12% when complete excel sheet is imported it accepts only the second line. So if you make bill with MIX GST do not import the excel file it imports without errors but there will be problems afterwards. Instead of this import import b2b.csv Other important point is with HSN viz summary If you are selling  edible oil HSN  description  measure           UQC (unit quantity) 1508  xyz oil          15KgTin 1508  xyz oil           15lit tin 1508  xyz oil           5lit jar 1508  xyz oil           1lit bottle it will accept only 1 line per HSN so at present you have to manually sum the quantity , taxabl