Skip to main content

Posts

Showing posts from August, 2017

Monthly Return under GST useful staregy

GST ના રિટર્ન ભરવા બાબત માં ઘણા બધા વેપારી મિત્રો એવી સમજ ઘરાવે છે કે એમના કન્સલ્ટન્ટ એમનું રિટર્ન ભરી દેશે  આ બાબતમાં નીચે જણાવેલ મુદ્દા સમજવા ખુબ જરૂરી છે. વેચાણ નું રિટર્ન  GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 10 છે તમને માલ વેચનાર વેપારીએ ભરેલ GSTR 1 પરથી તમારું ખરીદ રિટર્ન આ પછી તમને પોર્ટલ પર દેખાશે જેમાં દેખાતા બિલ ને ચેક કરીને તમે  OK  કરો તો તમને ટેક્સ ને ક્રેડિટ મળશે આમાટે 5 દિવસનો સમય મળશે જે દરમિયાન તમારા કન્સલ્ટન્ટ જે બિલ અહીં નથી દેખાતા તે શોધીને તમને કહેશે પછી તમે તમારા સપ્લાયરે  રિટર્ન ભર્યું છે તમારો GSTIN  સાચો લખ્યો છે કે નહીં તેની તપાસ કરીને કન્સલ્ટન્ટને કહેશો આ વસ્તુ સમય માંગી લેનારી છે જે કોઈ પણ કન્સલ્ટન્ટ ઘણા બધા વેપારી માટે 5 દિવસ માં નહીં કરી શકે - ખરીદ બિલની ચકાસણી પોર્ટલ સિવાય પણ કરી શકાય તે માટે પોર્ટલ પરથી તમારું ખરીદ નું રિટર્ન ડાઉનલોડ કરીને એની JSON  ફાઈલ     1. ડાઉનલોડ કરેલી ફાઈલ java  યુટીલીટી માં નાખીને તેમાંથી CSV ફાઈલ બનાવીને તમને મોકલશે જે તમારે એક્સેલ માં ખોલીને તમે તેની ભૂલ સુધારી કે તેને સ્વીકારી શકશો ભૂલ સુધારીને આ ફાઈલ કન્સલ્ટન્ટને મોકલો એટલે તે